ભાવનગરઃ ભાજપ સાથે છેડો ફાડી ચૂંટણી સમયે વિકાસ સમિતિમાં લડી રહેલા ઉમેદવારનો કથિત વીડિયો વાયરલ થયો છે. મહુવા વોર્ડ નંબર 6 ના ઉમેદવાર અશોક વાઢેરનો કથિત વીડિયો વાયરલ થયો છે. મહુવા વોર્ડ નંબર 6 ના ઉમેદવારે પોલીસમાં શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ આપી અરજી છે. તેઓ જૂના હિંદી ગીત પર કથિત વીડિયોમાં ડાન્સરો બે લોકો ડાન્સ કરી રહ્યા છે.
ભાજપથી નારાજ થઈ વિકાસ સમિતિમાં ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારે પોતાનો વીડિયો ન હોવાની વાત કરી છે. બદનામ કરવા માટે વીડિયો વાયરલ કર્યાની વાત કરી છે. મહુવા શહેર ભાજપના પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે, આ વીડિયો મને મળ્યો હતો તે સાચો લાગતા મે અન્ય ગૃપમાં ફોરવર્ડ કર્યો છે. વીડિયો ક્યાંનો છે અને કોનો છે તે અંગે ABP અસ્મિતા કોઈ પૃષ્ટી કરતું નથી.
ભાજપના ભૂતપૂર્વ નેતાનો ડાન્સરો સાથેનો કથિત વીડિયો વાયરલ, જુઓ કયા ગીત પર લગાવ્યા ઠુમકા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2021 11:23 AM (IST)
ભાજપથી નારાજ થઈ વિકાસ સમિતિમાં ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારે પોતાનો વીડિયો ન હોવાની વાત કરી છે. બદનામ કરવા માટે વીડિયો વાયરલ કર્યાની વાત કરી છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીન શોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -