મોરબી નગરપાલિકામાં 3 બેઠક અગાઉ બિન હરીફ ભાજપને ફાળે જતાં મોરબી નગરપાલિકામાં ભાજપની સત્તા આવશે એ સ્પષ્ટ થઈ ગયું છે.
Gujarat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં AAPના ઉમેદવારનો માત્ર 2 મતે વિજય, જાણો કોને મળ્યા કેટલા મત ?
Gujarat Panchayat Election Result 2021 : C.R. પાટીલના ગઢમાં AAPનો પ્રવેશ, Suratમાં કઈ બેઠક પર AAPનાં ક્યાં ઉમેદવાર જીત્યાં ?