આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડીમાં નહી થાય વધારો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Nov 2020 04:57 PM (IST)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગાહી ત્રણ દિવસ સુધી ઠંડીમાં કોઈ વધારો નહી થાય.
અમદાવાદ : રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગાહી ત્રણ દિવસ સુધી ઠંડીમાં કોઈ વધારો નહી થાય. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ સુધી ઠંડી યથાવત રહેશે, તેમાં કોઈ વધારો નહી થાય. ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો યાથવત રહેશે. રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરતમાં ઠંડીનો ચમકારો યથાવત રહશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પવનનું પ્રમાણ વધુ હોવાના કારણે ઠંડી વધુ અનુભવાઈ હતી. છેલ્લા થોડા દિવસોની સરખામણીએ ઠંડી વધુ અનુભવાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસોમાં ઠંડીમાં કોઈ વધારો નહી થાય.