હાર્દિકે ઉદ્દેપુર છોડીને ક્યાં રહેવા માટે હાઈકોર્ટમાં કરી અરજી, જાણો
abpasmita.in
Updated at:
12 Nov 2016 06:11 PM (IST)
NEXT
PREV
રાજસ્થાન: હાઈકોર્ટે હાર્દિક પટેલને ગુજરાતમાંથી તડીપાર કરાયા પછી તે રાજસ્થાનના ઉદ્દેપુરમાં રહ્યો હતો. અને સોશિયલ મીડિયા થકી અનામત આંદોલનની ડોર સંભાળી રહ્યો હતો. પરંતુ હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે હાર્દિકના વકીલે હવે રાજસ્થાન સિવાય અન્ય કોઈ પણ રાજ્યમાં રહેવા માટે હાઈકોર્ટમાં મંજૂરી માંગી છે. હાર્દિકે હાઈકોર્ટમાં કરેલી પોતાની અરજીમાં હરિદ્ધાર રહેવાની મંજૂરી માંગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -