બનાસકાંઠાઃ ડીસામાં 5 લોકોને ફુડ પોઇઝનિંગ થતા હૉસ્પિટલમાં દાખલ કરાયા
abpasmita.in
Updated at:
12 Nov 2016 11:34 AM (IST)
NEXT
PREV
બનાસકાંઠાઃ ડીસાના નહેરુનગર વિસ્તારમાં 5 શખ્સોને ફુડ પોઇઝનિંગ થતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ લોકોને ઝાડા ઉલટી થઇ ગયા હતા. તમામ બિમાર લોકોને ડીસા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમ તેમની સારવાર ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -