અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે પોતાનું લેટેસ્ટ બૂલેટિન જારી કર્યું છે. જેમાં આવનારા 4 દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી ના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડ નજીકના વિસ્તારો અને ગંગાટિક પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશામાં લો-પ્રેશર તૈયાર થયું છે. આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ટીમ ઈન્ડિયાના હેડ કોચની જાહેરાત આ તારીખે થશે, જાણો વિગત

MBBSની ડિગ્રી બાદ ડોક્ટરોએ ત્રણના બદલે એક વર્ષ જ ગામડામાં સેવા આપવી પડશે, ના પાડનારને થશે આટલા લાખ દંડ, જાણો વિગતે

ધોનીએ સેનાથી છુપાવ્યું મોટું રહસ્ય, નહીંતર થઈ જાત ડિસ્ક્વોલીફાઈ!