વોશિંગ્ટનઃ અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ત્રણ ગુજરાતી ઝડપાયા છે. આ ત્રણેય ગુજરાતી પટેલ પરિવારના છે અને તેમની વર્જિન આઈલેન્ડના સેંટ ક્રિક્સ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ ફ્લોરિડા જવાની ફ્લાઈટ પકડે એ પહેલાં નકલી દસ્તાવેજોના કારણે ઝડપાઈ ગયા હતા. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ), નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ) છે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના ગુનાઈત કેસમાં ત્રણેયને સેંટ ક્રિક્સમાં મેજિસ્ટ્રેટ કોર્ટના જસ્ટિસ ડબલ્યુ. કેનન સામે 2 ડીસેમ્બરે હાજર કરાયા હતા. સરકારી વકીલ ગ્રેટચેન સી.એફ. શેપર્ટે કહ્યું કે, ન્યાયાધિશને તેમની સામેના આરોપો પ્રાથમિક રીતે સાચા લાગતાં જજે આગળની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ), નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ) સામે ખોટા દસ્તાવેજો ઉભા કરવાનો તથા અમેરિકામાંથી ડીપોર્ટ કરાયા હોવા છતાં ફરી ખોટી રીતે પ્રવેશ કરવાના આરોપ મૂકાયા છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ), નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ)નું ફ્લોરિડાનું ડ્રાઈવિંગ લાયસંસ ખોટું હોવાનું જણાતાં તેમની ધરપકડ કરાઈ હતી.
રસપ્રદ વાત એ છે કે, આ ત્રણેય લોકો 2019માં આ રીતે ઘૂસવા જતાં પકડાયા હતા. કેલિફોર્નિયાના ટેકેટમાંથી આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ), નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ) ઝડપાયાં હતાં. એ વખતે તેમને ભારત પાછા મોકલી દેવાયા હતા છતાં ફરી તેમણે અમેરિકામાં ઘૂસવા કોશિશ કરી છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ), નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ),છે. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો 10 વર્ષની જેલ થશે. જેલવાસ ભોગ્યા પછી તેમને ફરીથી ભારત પાછા મોકલી દેવામાં આવશે. અમેરિકાના એટર્ની જનરલે એક નિવેદનમાં કહ્યું હતું કે, 24 નવેમ્બરે એરપોર્ટ પરથી આ ત્રણેય ગુજરાતી નાગરિકો પકડાયા હતા. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો તેમને 10 વર્ષની જેલ થઈ શકે છે.
આ પણ વાંચો.............
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી