જામનગરઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશન પછી જામનગર કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એક વોર્ડમાં બે મહિલા અને બે પુરુષને ટિકિટ આપવામાં આવી છે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.
જામનગર વોર્ડ 3ના ઉમેદવારના નામમાં ફેરફાર કરાયો છે. આશિષ કંટારીયાની જગ્યાએ સુભાષ જોશીના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે.
Jamnagar Corporation Election : ભાજપે તમામ 64 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Feb 2021 04:00 PM (IST)
જામનગર કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -