જૂનાગઢઃ 8 મહિના પહેલા પરપ્રાંતિય શખ્સને લૂંટીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા મામલે છેલ્લા ઘણા મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી લૂટ,ખંડણી અને હત્યાના આરોપમાં ફરાર હતા. જૂનાગઢ LCB પોલીસે 8 મહિના પહેલા થયેલી હત્યા થયેલી હત્યામાં જહાંગીર શેખ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી એક પિસ્તોલ અને કાર્તુસ પણ મળી આવ્યા હતા.