ભુજઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C.R.પાટીલની ક્ચ્છ મુલાકાત પૂર્વે ભાજપના આગેવાને રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ભાજપ ડેટા સેલના પૂર્વ કન્વીનર અને નખત્રાણાના નેતા ભરત સોનીએ રાજીનામું આપી દીધું છે. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યના રાજીનામા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવાજૂની શક્યતાઓ જોવાઇ રહી છે.
ભરત સોનીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને રાજીનામું ધરી દીધું છે. તેમજ પાર્ટીમાંથી અંગત કારણે રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. તેમજ રાજીનામું સ્વીકારવા વિનંતી કરવામાં આવી છે.
પાટીલની કચ્છ મુલાકાત પહેલા ભાજપના કયા દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું? ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jan 2021 03:48 PM (IST)
ભરત સોનીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને રાજીનામું ધરી દીધું છે. તેમજ પાર્ટીમાંથી અંગત કારણે રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. તેમજ રાજીનામું સ્વીકારવા વિનંતી કરવામાં આવી છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -