કેશોદઃ કેશોદમાં વિધર્મી યુવક યુવતીને ભગાડી ગયો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીની માતાએ કેશોદ પોલીસને અરજી આપતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. લગભગ 2 મહિના કાસીમ હૈદરબાપુ કાદરી યુવતીને લવ જેહાદનો ભોગ બનાવી ભગાડી ગયો હતો. તેમજ યુવકે પ્રેમિકા સાથે મળીને તેના જ ઘરમાંથી રૂ. 4.75 લાખની ચોરી પણ કરી હતી.
પોલીસને આપેલી અરજીમાં યુવતીની માતાએ જણાવ્યું છે કે, માંગરોળ તાલુકાના ખરેડા ગામના કાસીમ હૈદરબાપુ કાદરી (ઉ. 24)એ પોતાની 22 વર્ષિય પુત્રીને લવજેહાદનો શિકાર બનાવી છે. 2 મહિના પહેલા કાસીમ બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ પહેલા કાસીમે યુવતી સાથે મળી ઘરમાંથી રૂ. 4.75 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. યુવતીની માતાએ તપાસની માંગણી કરી છે.
કેશોદઃ યુવતીને વિધર્મી યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવક યુવતીને ભગાડી ગયો ને ઘરમાંથી કેટલા રૂપિયા લઈ ગયો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Dec 2020 04:04 PM (IST)
લગભગ 2 મહિના કાસીમ હૈદરબાપુ કાદરી યુવતીને લવ જેહાદનો ભોગ બનાવી ભગાડી ગયો હતો. તેમજ યુવકે પ્રેમિકા સાથે મળીને તેના જ ઘરમાંથી રૂ. 4.75 લાખની ચોરી પણ કરી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -