જામનગરઃ યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, આપઘાત પાછળનું શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2020 11:16 AM (IST)
મંદીને કારણે ધંધો ચાલતો ના હોય ભાગીદાર અને અન્ય બે શખ્સો અવારનવાર ધાકધમકી આપતા હતા.
NEXT
PREV
જામનગરઃ શહેરમાં ભાગીદારીમાં ધંધો કરતા યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મંદીને કારણે ધંધો ચાલતો ના હોય ભાગીદાર અને અન્ય બે શખ્સો અવારનવાર ધાકધમકી આપતા હતા. અવારનવાર ઉઘરાણીના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ભાગીદાર તેના ભત્રીજો સહીત ૩ ઈસમો સામે આપઘાતના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -