આણંદ: આણંદની કોર્ટે વર્ષ 2017ના રેપ વીથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ખંભાત પાસેના ગ્રામ્ય વિસ્તારમાં 44 વર્ષના રાજેશ નામના શખ્સે સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ હત્યા કરી હતી. આંણદ કોર્ટે બળાત્કારના આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
આણંદના ખંભાતમાં એક સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીને નરાધમે પીંખી નાંખી હતી. હેવાને બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. હવે દુષ્કર્મ અને મર્ડરના કેસમાં કોર્ટે હેવાનને આકરી સજા સંભળાવી દીધી છે.
આણંદ કોર્ટે 44 વર્ષના આ હેવાન આરોપી રાજેશને ફાંસીની સજા ફટકારી છે. આ વ્યક્તિએ 2017માં 3.5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ