બેંકનો મહત્વનો નિર્ણય શનિવારે માત્ર વરિષ્ઠ નાગરિકો બદલાવી શકશે રૂપિયા, બીજા લોક માત્ર જમા કરી શકશે
abpasmita.in | 18 Nov 2016 08:34 PM (IST)
અમદાવાદ: સરકારએ 500 અને 1000ની નોટ પર બેન કરતા નોટ બદલાવવા માટે બેંકોની બહાર લાંબી લાઈનો લાગી છે. જેમાં સૌથી વધુ હાલાકીનો સામનો સિનિયર સિટિજનને પડી રહ્યો છે. જો કે ઈન્ડિયા બેંક એશોશીએશને મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલે દેશભરની તમામ બેંકોમાં માત્ર વરિષ્ઠ નાગરીકો જ રૂપિયા બદલાવી શકશે.બીજા લોકો રોજની જેમ જૂની નોટ જમા કરાવી શકશે.