સુરેન્દ્રનગરઃ ચોટીલા હાઇવે પર ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. લૂંટ ચલાવી બે લૂંટારું પલાયન થઈ ગયા છે. પેટ્રોલપંપ કર્મચારી પૈસા ચોટીલા બેન્કમાં જમા કરવા આવતો હતો ત્યારે બુકાનીધારી બે અજાણ્યા લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. પેટ્રોલપંપના કર્મચારીને માર મારી 20 લાખથી વધુ રકમ લઈ પલાયન થઈ ગયા છે.
ઇકો કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. પેટ્રોલપંપના કર્મચરાીને છરીના ઘા મારીને ઘાયલ કરીને લૂંટારુ લુટ કરી નાસી છૂટવામાં સફળ થયા છે. નાની મોલડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Surendranagar : પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારી ચલાવી 20 લાખની લૂંટ, ધોળા દિવસે લૂંટ થતાં ખળભળાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2021 02:30 PM (IST)
ઇકો કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. પેટ્રોલપંપના કર્મચરાીને છરીના ઘા મારીને ઘાયલ કરીને લૂંટારુ લુટ કરી નાસી છૂટવામાં સફળ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -