સુરેન્દ્રનગરઃ ચુડા ખાતે કારને અકસ્માત નડ્યો છે. યુવકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં જયદીપ લકુમ નામના યુવકનું નિધન થયું છે. જ્યારે અન્ય એક ઘાયલ છે. ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીજે-01, કેએસ 1443 નંબરની કારને અકસ્માત નડ્યો છે.