સુરેંદ્રનગરઃ શહેરમાં સોનીના વેપારી પાસે 30 લાખની ખંડણી માંગી લૂટ ચલાવવામાં આવી હતી. સોની યુવાનને મુઢ માર મારીને તેની પાસેથી 5 હજાર રોકડા અને સોનાની બે વીટીની લૂંટ કરીને આરોપી ફરાર થઇ ગયો હતો.  આ મામલે પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.