પોરબંદરઃ માણેક ચોકમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, કેવી રીતે બની આખી ઘટના? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jul 2020 12:53 PM (IST)
મકાનની બાજુમાં મકાનના પાયા ખોદવાનું અને બોરની કામગીરી ચાલતી હતી. ત્યારે આ ઘટના ઘટી હતી.
NEXT
PREV
પોરબંદરઃ શહેરના માણેક ચોકમાં 3 માળનું મકાન ધરાશાયી થયું છે. જોકે, મકાનમાં રહેતા 4 લોકોનો આબાદ બચાવ થયું છે. મકાનની બાજુમાં મકાનના પાયા ખોદવાનું અને બોરની કામગીરી ચાલતી હતી. ત્યારે આ ઘટના ઘટી હતી. બાજુના મકાનમાં મોટી તિરાડ પડી ગઈ છે. ઘટનાને પગલે પાલિકાનો સ્ટાફ પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -