ભાવનગરઃ ગારિયાધાર તાલુકાના પાલડી ગામે બે બાળકો ડૂબી જવાની ઘટના બની છે. તળાવમાં નાહ્વા પડેલા બે બાળકો ડૂબી ગયા હતા. જેમાં બંનેના મોત થતાં આખા ગામમાં શોકની લાગણી ફરી વળી છે.
મળતી વિગતો પ્રમાણે ગારિયાધાર તાલુકાના પાલડી ગામે નયન હરિયાણી(ઉં.વ.12) અને યુગ બારડ (ઉ.વ.14) ન્હાવા પડ્યા હતા. દરમિયાન ડૂબી જતાં બંનેના મોત થયા છે. શોધખોળ બાદ તળાવમાંથી બંને બાળકોની લાશ મળી આવી છે.
ભાવનગરઃ તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત, તળાવમાંથી મળી બંનેની લાશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Oct 2020 04:21 PM (IST)
ગારિયાધાર તાલુકાના પાલડી ગામે નયન હરિયાણી(ઉં.વ.12) અને યુગ બારડ (ઉ.વ.14) ન્હાવા પડ્યા હતા. દરમિયાન ડૂબી જતાં બંનેના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -