Ideas of India 2023: 'ભાજપને 2024માં હરાવી શકાય છે', Ideas of Indiaમાં બોલ્યા AAPના સાંસદ રાઘવ

એબીપી ન્યૂઝના કાર્યક્રમ 'આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2023'નો આજે બીજો દિવસ છે. આજે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ સહિતની આ હસ્તીઓ શેર કરશે તેના વિચાર

gujarati.abplive.com Last Updated: 25 Feb 2023 11:37 PM

બ્રેકગ્રાઉન્ડ

Ideas of India Summit: એબીપી ન્યૂઝના કાર્યક્રમ 'આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2023'નો આજે બીજો દિવસ છે. આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ, અભિનેત્રી કૃતિ સેનન જેવી હસ્તીઓ તેમના...More

એબીપી નેટવર્કના સીઈઓએ મહેમાનોનો આભાર માન્યો

એબીપી નેટવર્કના સીઈઓ અવિનાશ પાંડેએ કહ્યું કે બે દિવસ સુધી ખૂબ જ સારી ચર્ચા થઈ. અમે ઘણા ક્ષેત્રોના લોકોને ઘણા મુદ્દાઓ પર સાંભળ્યા અને ભારતના ઘણા વિચારો સાંભળ્યા. ગયા વર્ષે જ્યારે અમે આઈડિયા ઓફ ઈન્ડિયાની શરૂઆત કરી ત્યારે મને કલ્પના નહોતી કે આ આટલી શાનદાર યાત્રા હશે. હું આપણા મહેમાનો તેમજ અમારા સ્પોન્સર્સ, અહીં કામ કરતા લોકોનો આભાર માનું છું. અમે આવતા વર્ષે ફરી એક મોટા શો સાથે આવીશું.