નવી દિલ્લીઃ તમે આરામથી બેઠા બેઠા પૈસા કમાવા માંગતા હોય તો તમારી પાસે 1 રૂપિયાની નોટ હોય તો તે શક્ય છે. જો તમારી પાસે 1 રૂપિયાની નોટ હોય તો તેને સાચવીને રાખો કેમ કે, એક રૂપિયાની નોટ તમારી કિસ્મત બદલી શકે છે. અને તમે રાતો રાત કરોડપતિ બની શકો છો.
તેવી જ રીતે 100 રૂપિયાન નોટ તમને લાખોપતિ અને હજાર રૂપિયાની નોટ કરોડપતિ બનાવી શકે છે. તમારી પાસે કોઇ એવા નંબર હોય છે જેના સીરિયલ નંબર દૂર્લભ હોય છે. બસ એના માટે તમારે ઇ-કૉમર્સની વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં એક રૂપિયાથી લઇને હજાર રૂપિયાની નોટની હરાજી થાય છે.
એનું કારણ એ છે કે, નોટો પર સીરિયલ નંબર છેલ્લે 786 અને 00000 છે. ઇબે પર 1000 રૂપિયાની નોટ એક કરોડ રૂપિયામાં વેચી શકાય છે. તેના સીરિયલ નંબર પણ દૂર્લભ છે.
ઉંચી કિમતમાં વેચાનાર એવી નોટો પણ છે જેના સીરિયલ નંબર જ નથી કે પછી પ્રિંટ મિસ હોય છે.