નવી દિલ્હીઃ દિલ્હીના સદર બજાર વિસ્તારમાં 3 માળની બિલ્ડિંગ પત્તાના મહેલની  માફક ધરાશાયી થઈ હતી. સદર બજારમાં પ્રેસવાળી ગલીમાં આવેલી આ બિલ્ડિંગમાં દુકાનો અને ગોડાઉનો આવેલા છે. જર્જરિત થયેલી બિલ્ડિંગને ખાલી કરાવી નાંખવામાં આવી હોવાથી જાનહાની થઈ નહોતી.


સ્વિમિંગ પૂલના કિનારે બેસીને સનબાથ લઈ રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, તસવીરો થઈ વાયરલ

ઓવૈસી શપથ લેવા ઉભા થયા ને BJPના નેતાઓ બોલ્યા વંદે માતરમ, ભારત માતા કી જય,  ઓવૈસીએ કહ્યું- અલ્લાહુ અકબર

કુલદીપના બોલ પર ફિદા થયું ICC, આ બોલને ગણાવ્યો વર્લ્ડકપનો શ્રેષ્ઠ બોલ, જુઓ વીડિયો