મેરઠ: ગેરકાયદેસર ઈમારતને તોડવાના પ્રક્રિયા દરમ્યાન 4 દટાયા, અધિકારીઓ ભાગ્યા
abpasmita.in | 09 Jul 2016 10:02 AM (IST)
મેરઠ: મેરઠના સદર બજાર એરિયામાં ગેરકાયદેસર નિર્માણ થયેલી બિલ્ડિંગને તોડી પાડવાની પ્રક્રિયામાં ચારથી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી ડિમૉલિશન અભિયાન ચલાવી રહેલા અધિકારીઓ ઘટના સ્થળેથી ભાગ્યા હતા. રિપોર્ટસના મતે, પ્રશાસને શૉપિંગ કૉમ્પલેક્સમાં ડિમૉલિશન અભિયાન ચલાવ્યું હતું. અને તેમાં ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ પ્રક્રિયા હાઈકોર્ટના આદેશ પછી શરૂ કરવામાં આવી હતી.