નીતા અંબાણી ઇન્ટરનેશનલ ઓલિંપિક કમીટીના સભ્ય તરીકે ચુંટાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Aug 2016 04:16 PM (IST)
નવી દિલ્લીઃ રિલાયંસ ફાઉંડેશનના ચેરપર્સન નીતા અંબાણી ઇંટરનેશનલ ઓલિંપિક કમીટીના સભ્ય તરીકે ચુંટાયાં છે. રિયો ધ જેનેરોમાં થઈ પસંદગી કરવામાં આવી છે. ભારતના પહેલા મહિલા જે ઈંટરનેશનલ ઓલિંપિંક કમિટીના સભ્ય બન્યાં છે.70 વર્ષની વય સુધી રહેશે અંતરાષ્ટ્રિય કમિટીના સભ્ય...દોરાબજી તાતા પહેલાં ભારતીય સભ્ય હતા જેઓ આ અગાઉ આ કમિટીમાં ચુંટાયા હતા.