સરકાર એક કોમન મોબાઈલ ફોન એપ તૈયાર કરવા માંગે છે. કારોબારી અને દુકાનદાર તેનો ઉપયોગ આધાર-ઈનેબલ્ડ ચુકવવા માટે કરી શકે. જેનો મતલબ કે કોઈપણ પ્રકારની શોપિંગ અને ટ્રાંજેક્શન માટે આપને પોતાની સાથે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની જરૂરિયાત નહી પડે. માત્ર તમારે તમારો આધાર નંબર બતાવવો પડશે જેનાથી લેન-દેનનો વ્યવહાર કરવામાં આવશે. નીતિ આયોગ આ માટે હાલ તમામ મોબાઈલ કંપનીઓ સાથે પણ વાત-ચીત કરી રહ્યા છે.
કેશલેસની તૈયારીમાં સરકાર, ડેબિટ કાર્ડની જેમ આધાર કાર્ડથી થશે પેમેંટ
abpasmita.in
Updated at:
02 Dec 2016 05:34 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: મોદી સરકાર દેશમાં કાળુ નાણું દુર કરવા માટે કેશલેસ અર્થવ્યવસ્થા બનાવવા માંગે છે. એટલે કે કોઈપણ પ્રકારનો લેન-દેનનો વહીવટ કેશલેસ કરવામાં આવે. આના માટે સરકારે તૈયારીમાં લાગી ગઈ છે. જ્યારે હવે ક્રેડીટ કાર્ડની જગ્યાએ આધાર કાર્ડ પર પેમેંટ કરવામાં આવશે.
સરકાર એક કોમન મોબાઈલ ફોન એપ તૈયાર કરવા માંગે છે. કારોબારી અને દુકાનદાર તેનો ઉપયોગ આધાર-ઈનેબલ્ડ ચુકવવા માટે કરી શકે. જેનો મતલબ કે કોઈપણ પ્રકારની શોપિંગ અને ટ્રાંજેક્શન માટે આપને પોતાની સાથે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની જરૂરિયાત નહી પડે. માત્ર તમારે તમારો આધાર નંબર બતાવવો પડશે જેનાથી લેન-દેનનો વ્યવહાર કરવામાં આવશે. નીતિ આયોગ આ માટે હાલ તમામ મોબાઈલ કંપનીઓ સાથે પણ વાત-ચીત કરી રહ્યા છે.
સરકાર એક કોમન મોબાઈલ ફોન એપ તૈયાર કરવા માંગે છે. કારોબારી અને દુકાનદાર તેનો ઉપયોગ આધાર-ઈનેબલ્ડ ચુકવવા માટે કરી શકે. જેનો મતલબ કે કોઈપણ પ્રકારની શોપિંગ અને ટ્રાંજેક્શન માટે આપને પોતાની સાથે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની જરૂરિયાત નહી પડે. માત્ર તમારે તમારો આધાર નંબર બતાવવો પડશે જેનાથી લેન-દેનનો વ્યવહાર કરવામાં આવશે. નીતિ આયોગ આ માટે હાલ તમામ મોબાઈલ કંપનીઓ સાથે પણ વાત-ચીત કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -