પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી
abpasmita.in
Updated at:
04 Aug 2016 10:14 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: પંજાબમાં 2017માં થનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી ગુરુવારે જાહેર કરી દીધી છે. આ યાદીમાં 19 ઉમેદવારોનું નામ છે. આ યાદી કેજરીવાલની ગેરહાજરીમાં જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીના સીએમ હાલ વિપશ્યના માટે રજાઓ પર છે. આપ પંજાબના કો- કન્વીનર દુર્ગેશ પાઠક પણ વિપશ્યના કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પંજાબમાં પણ દિલ્લી જેવો કરિશ્મા કરવાની ઉમ્મીદ કરી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -