કિસાન યાત્રા બાદ રાહુલ ગાંધીની સંદેશ યાત્રા, 15 ઓક્ટોંબરથી શરૂ થશે યાત્રા
abpasmita.in
Updated at:
15 Oct 2016 10:38 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લીઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કિસાન યાત્રા પછી આજથી રાહુલ સંદેશ યાત્રા શરૂ કરશે. અને તે 27 ઓક્ટોમ્બર સુધી યાલશે. આ યાત્રા 13 ઓક્ટોમ્બરેથી શરૂ થવાની હતી પરંતુ તેને બે દિવસ આગળ વધારી દેવામાં આવી હતી અને જે આજથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત જૌનપુરથી થશે. આ રાહુલ સંદેશ યાત્રામાં કર્જા માફ, વિજળીના બિલ જેવા મુદ્દાઓને લઈને કૉંગ્રેસ કાર્રકર્તાઓ જનતા સામે પોતાની વાત રાખશે. આ યાત્રા રાહુલ ગાંધીની કિસાન યાત્રાને આગળ વધારવા માટે રાહુલ સંદેશ યાત્રા શરૂ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -