નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના અલીદ્વારપુરમાં એક ઘાયલ દીપડાને જોવા લોકો ટોળે વળ્યા હતા. ટોળામાંથી અનેક લોકો તેમના માબાઇલમાં દીપડાની તસવીર ખેંચી રહ્યા હતા તો કેટલાક લોકો વીડિયો બનાવવામાં મશગૂલ હતા. આ દરમિયાન દીપડાએ તેની તસવીર ક્લિક કર રહેલા વ્યક્તિ પર હુમલો કર્યો હતો. સદનસીબે યુવકને જીવ બચી ગયો હતો અને તેને સામાન્ય ઈજા થઈ હતી. બાદમાં દીપડાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.


અમદાવાદઃ નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 7 મજૂરોને બચાવાયા

‘ભારત આઝાદ થયું ત્યારે ખબર ન હતી પણ કાશ્મીર આઝાદ થયું એની અનુભૂતિ કરી’, BJPમાં સામેલ થયા બાદ ગુજરાતના જાણીતા કલાકારનું નિવેદન, જાણો વિગતે

અનુષ્કા શર્માએ બિકિનીમાં શેર કરી તસવીર, કોહલીએ કરી આવી કોમેન્ટ, જાણો વિગત