સાંગલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યું કે, વડાપ્રધાને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ભારતને અખંડ કર્યો છે. તેમણે રાહુલ અને પવારને સવાલ કર્યો હતો કે શું તેઓ આ નિર્ણયનું સમર્થન કરે છે કે નહીં. શાહે કહ્યું કે જ્યારે મોદીજી જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખત્મ કરવાનો નિર્ણય કર્યો, કોગ્રેસ અને એનસીપીએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે આખો દેશ કાશ્મીર એકીકરણ ઇચ્છે છે. તેમણે વિરોધ કર્યો હતો. કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે પરંતુ પાંચ ઓગસ્ટથી પાંચ ઓક્ટોબર સુધી એક પણ ગોળી ચલાવાઇ નથી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્વિત કરી છે. જો એક પણ ભારતીય જવાન શહીદ થયો તો 10 દુશ્મન મારવામાં આવશે. શાહે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી સરકારોથી વધુ વિકાસકાર્ય પાંચ વર્ષમાં કર્યો છે.
મહારાષ્ટ્ર ચૂંટણીઃસાંગલીમાં શાહે કહ્યું- એક જવાન શહીદ થશે તો 10 દુશ્મનોને ઠાર કરીશું
abpasmita.in
Updated at:
10 Oct 2019 05:17 PM (IST)
તેમણે કોગ્રેસ નેતા અને પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારને આર્ટિકલ 370 પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.
NEXT
PREV
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તાપમાનનો પારો ચઢવા લાગ્યો છે. કોગ્રેસ-એનસીપી નેતાઓના પ્રવાસ વચ્ચે ભાજપના દિગ્ગજો રેલીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને આર્ટિકલ 370ની મહારાષ્ટ્રની ચૂંટણીમાં ખૂબ ચર્ચા થઇ રહી છે. આ કડીમાં મહારાષ્ટ્રના સાંગલીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય મુદ્દા પર કોગ્રેસ અને નેશનાલિસ્ટ કોગ્રેસ પર નિશાન સાધ્યું હતું. શાહે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘કાશ્મીરમાં ખૂનની નદીઓ વહેશે’ના નિવેદન પર તંજ કસતા કહ્યું કે, રાજ્યમાં પાંચ ઓગસ્ટથી પાંચ ઓક્ટોબર સુધી એક પણ ગોળી ચલાવાઇ નથી. તેમણે કોગ્રેસ નેતા અને પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારને આર્ટિકલ 370 પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.
સાંગલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યું કે, વડાપ્રધાને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ભારતને અખંડ કર્યો છે. તેમણે રાહુલ અને પવારને સવાલ કર્યો હતો કે શું તેઓ આ નિર્ણયનું સમર્થન કરે છે કે નહીં. શાહે કહ્યું કે જ્યારે મોદીજી જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખત્મ કરવાનો નિર્ણય કર્યો, કોગ્રેસ અને એનસીપીએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે આખો દેશ કાશ્મીર એકીકરણ ઇચ્છે છે. તેમણે વિરોધ કર્યો હતો. કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે પરંતુ પાંચ ઓગસ્ટથી પાંચ ઓક્ટોબર સુધી એક પણ ગોળી ચલાવાઇ નથી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્વિત કરી છે. જો એક પણ ભારતીય જવાન શહીદ થયો તો 10 દુશ્મન મારવામાં આવશે. શાહે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી સરકારોથી વધુ વિકાસકાર્ય પાંચ વર્ષમાં કર્યો છે.
સાંગલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યું કે, વડાપ્રધાને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ભારતને અખંડ કર્યો છે. તેમણે રાહુલ અને પવારને સવાલ કર્યો હતો કે શું તેઓ આ નિર્ણયનું સમર્થન કરે છે કે નહીં. શાહે કહ્યું કે જ્યારે મોદીજી જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખત્મ કરવાનો નિર્ણય કર્યો, કોગ્રેસ અને એનસીપીએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે આખો દેશ કાશ્મીર એકીકરણ ઇચ્છે છે. તેમણે વિરોધ કર્યો હતો. કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે પરંતુ પાંચ ઓગસ્ટથી પાંચ ઓક્ટોબર સુધી એક પણ ગોળી ચલાવાઇ નથી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્વિત કરી છે. જો એક પણ ભારતીય જવાન શહીદ થયો તો 10 દુશ્મન મારવામાં આવશે. શાહે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી સરકારોથી વધુ વિકાસકાર્ય પાંચ વર્ષમાં કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -