નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી અમિત શાહને નવો બંગલો ફાળવી દેવાયો છે. અમિત શાહ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને અપાયેલો બંગલો ફાળવવામાં આવ્યો છે. આમ હવે અમિત શાહનું સરનામું 6-એ, કૃષ્ણ મેનન માર્ગ બનશે.
અટલ બિહારી વાજપેયી વડાપ્રધાનપદે હતા ત્યારે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેતા હતા. હવે અમિત શાહ 6-એ કૃષ્ણ મેનન માર્ગ પરના બંગ્લામાં રહેવા જશે. વડાપ્રધાનપદેથી હટ્યા બાદ અંતિમ શ્વાસ સુધી અટલ બિહારી વાજપેયી આ બંગલામાં જ રહ્યા હતા.
ગૃહ મંત્રી બન્યા પછી અમિત શાહને ભાજપના ક્યા મહાન નેતા રહેતા હતા તે બંગલો ફાળવાયો?
abpasmita.in
Updated at:
07 Jun 2019 10:51 AM (IST)
અટલ બિહારી વાજપેયી વડાપ્રધાનપદે હતા ત્યારે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેતા હતા. હવે અમિત શાહ 6-એ કૃષ્ણ મેનન માર્ગ પરના બંગ્લામાં રહેવા જશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -