નવી દિલ્લીઃ સેમસંગનો નવો લૉંચ થયેલા સેમસંગ ગેલેક્સી નોટ-7 મોબાઇલમાં એરલાઇન્સમાં બેટરી બ્લાસ્ટ થઈ હતી. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે, આ મોબાઇલની બેટરીમાં કોઇ ખામી હોવાની શક્યતા રહેલી છે. ત્યારે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને સેમસંગ ગેલેક્સી નોટ-7માં બેટરી ચાર્થ ના થતી હોવાને લઇને ફરિયાદ કરી હતી.

અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, "મારી પાસે સેમસંગ ગેલેક્સી નોટ-7 મોબાઇલ છે, જેને હું ચાર્જ કરી રહ્યો છું જે 60 ટકાથી વધારે થતો નથી ક્યારે 100 ટકા થશે. શ્રી સેમસંગ મહેરબાની કરીને જણાવો જરા જલ્દી"

https://twitter.com/SrBachchan/status/781805456914194433