Bihar Exit Poll: જાણો વિવિધ એક્ઝિટ પોલમાં કોને કેટલી મળી રહી છે સીટ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2020 08:18 PM (IST)
સૌની નજર 10 નવેમ્બરે જાહેર થનારા ચૂંટણી પરિણામ પર છે. આ દરમિયાન વિવિધ એક્ઝિટ પોલ સામે આવ્યા છે.
(ફાઈલ તસવીર)
NEXT PREV
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. હવે સૌની નજર 10 નવેમ્બરે જાહેર થનારા પરિણામ પર છે. આ દરમિયાન વિવિધ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા. ABP - C Voter એક્ઝિટ પોલ એનડીએઃ 104-128 મહાગઠબંધનઃ 108-131 એલજેપીઃ 1-3 અન્યઃ 4-8 ટાઇમ્સ નાઉ-સી વોટર એક્ઝિટ પોલ એનડીએઃ 116 મહાગઠબંધનઃ 120 એલજેપીઃ 1 અન્યઃ 6 રિપબ્લિક - જન કી બાત એક્ઝિટ પોલ એનડીએઃ 91-117 મહાગઠબંધનઃ 118-138 એલજેપીઃ1-5 અન્યઃ 1-3 દૈનિક ભાસ્કરનો એક્ઝિટ પોલ એનડીએઃ 120-127 મહાગઠબંધનઃ 71-81 એલજેપીઃ12-23 અન્યઃ 19-27