Chandrayaan 3 Landing LIVE Updates: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે યોગ ગુરુ રામદેવે કરી પૂજા, ઇસરોના મિશન ચંદ્રયાન પર NASAની નજર

Chandrayaan 3 Landing: ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચશે

gujarati.abplive.com Last Updated: 23 Aug 2023 12:39 PM

બ્રેકગ્રાઉન્ડ

Chandrayaan 3 Landing: ભારત અવકાશની દુનિયામાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ત્રીજા ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6:40 કલાકે...More

Chandrayaan-3 Live Updates: યોગ ગુરુ રામદેવે ચંદ્રયાન 3ની સફળતા માટે પૂજા કરી

ચંદ્રયાનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે યોગ ગુરુ રામદેવે પણ હરિદ્વારમાં પૂજા-અર્ચના કરી હતી.