ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આટલા વર્ષોમાં મહારાષ્ટ્રની સ્થિતિ એવીને એવી જ છે. મારા દાદાજી કહેતા હતા કે જ્યારે કોઇ પત્રકાર કોઇની ટીકા કરે તો તેણે આ સંબંધિતમાં વિચારવું જોઇએ. તેમણે કહ્યું કે, મુંબઇના આરેમાં મેટ્રો શેડનું કામ રોકી દેવામાં આવ્યું છે. જોકે મેટ્રો લાઇનનું કામ ચાલું રહેશે. મે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટનું કામ રોકવાનો આદેશ આપ્યો છે. મેટ્રોનું કામ બંધ નહી થાય પરંતુ આરેમાં એક વૃક્ષ પણ હવે નહી કપાય.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેરાત- આરેમાં રોકવામાં આવ્યું મેટ્રો શેડનું કામ
abpasmita.in
Updated at:
29 Nov 2019 07:12 PM (IST)
ઠાકરેએ કહ્યું કે હું એવો મુખ્યમંત્રી છું જેને કોઇ આશા નહોતી. મારા પરિવારમાં કોઇએ સીધી રીતે સરકાર ચલાવી નથી. હું મારા આખા જીવનમાં ફક્ત બે-ત્રણ વખત મંત્રાલય ગયો છું.
NEXT
PREV
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિવિધ મંત્રાલયોના સચિવ સાથે બેઠક કરી હતી. અધિકારીઓ સાથે બેઠકમાં તેમણે કહ્યું કે, લોકોના પૈસા બરબાદ ના થાય તેને લઇને સતર્ક કરો. અધિકારીઓ સાથે બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, મને તમારી સાથે વાત કરતા ખુશી થઇ રહી છે. જ્યારે શિવસેનાના વડા બાબા સાહેબ ઠાકરે હતા ત્યારથી આપણા સંબંધો રહ્યા છે. હું એવો મુખ્યમંત્રી છું જેને કોઇ આશા નહોતી. મારા પરિવારમાં કોઇએ સીધી રીતે સરકાર ચલાવી નથી. હું મારા આખા જીવનમાં ફક્ત બે-ત્રણ વખત મંત્રાલય ગયો છું.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આટલા વર્ષોમાં મહારાષ્ટ્રની સ્થિતિ એવીને એવી જ છે. મારા દાદાજી કહેતા હતા કે જ્યારે કોઇ પત્રકાર કોઇની ટીકા કરે તો તેણે આ સંબંધિતમાં વિચારવું જોઇએ. તેમણે કહ્યું કે, મુંબઇના આરેમાં મેટ્રો શેડનું કામ રોકી દેવામાં આવ્યું છે. જોકે મેટ્રો લાઇનનું કામ ચાલું રહેશે. મે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટનું કામ રોકવાનો આદેશ આપ્યો છે. મેટ્રોનું કામ બંધ નહી થાય પરંતુ આરેમાં એક વૃક્ષ પણ હવે નહી કપાય.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આટલા વર્ષોમાં મહારાષ્ટ્રની સ્થિતિ એવીને એવી જ છે. મારા દાદાજી કહેતા હતા કે જ્યારે કોઇ પત્રકાર કોઇની ટીકા કરે તો તેણે આ સંબંધિતમાં વિચારવું જોઇએ. તેમણે કહ્યું કે, મુંબઇના આરેમાં મેટ્રો શેડનું કામ રોકી દેવામાં આવ્યું છે. જોકે મેટ્રો લાઇનનું કામ ચાલું રહેશે. મે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટનું કામ રોકવાનો આદેશ આપ્યો છે. મેટ્રોનું કામ બંધ નહી થાય પરંતુ આરેમાં એક વૃક્ષ પણ હવે નહી કપાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -