મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાંબા રાજકીય કવાયત બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાએ કોગ્રેસ અને એનસીપી સાથે મળીને નવી સરકાર બનાવી છે. ઠાકરેએ પ્રથમ પરીક્ષા તો પાસ કરી લીધી છે પરંતુ હવે અસલી પરીક્ષા શનિવારે થશે. તેમને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને બહુમત સાબિત કરવા પડશે. એક ડિસેમ્બરના રોજ સ્પીકરની પસંદગી કરવામાં આવશે અને બે ડિસેમ્બરના રોજ રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે.
ઉદ્ધવ ઠાકરેની આવતીકાલે અસલી પરીક્ષા, મહારાષ્ટ્ર વિધાનસભામાં થશે ફ્લોર ટેસ્ટ
abpasmita.in
Updated at:
29 Nov 2019 09:56 PM (IST)
સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિધાનસભાને સંબોધિત કરશે.
NEXT
PREV
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે. ફ્લોર ટેસ્ટ શનિવારે બે વાગ્યે થશે. જ્યારે રવિવારે સ્પીકરની ચૂંટણી થશે અને સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિધાનસભાને સંબોધિત કરશે. ઠાકરે સરકારે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાંબા રાજકીય કવાયત બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાએ કોગ્રેસ અને એનસીપી સાથે મળીને નવી સરકાર બનાવી છે. ઠાકરેએ પ્રથમ પરીક્ષા તો પાસ કરી લીધી છે પરંતુ હવે અસલી પરીક્ષા શનિવારે થશે. તેમને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને બહુમત સાબિત કરવા પડશે. એક ડિસેમ્બરના રોજ સ્પીકરની પસંદગી કરવામાં આવશે અને બે ડિસેમ્બરના રોજ રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાંબા રાજકીય કવાયત બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાએ કોગ્રેસ અને એનસીપી સાથે મળીને નવી સરકાર બનાવી છે. ઠાકરેએ પ્રથમ પરીક્ષા તો પાસ કરી લીધી છે પરંતુ હવે અસલી પરીક્ષા શનિવારે થશે. તેમને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને બહુમત સાબિત કરવા પડશે. એક ડિસેમ્બરના રોજ સ્પીકરની પસંદગી કરવામાં આવશે અને બે ડિસેમ્બરના રોજ રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -