બુટા સિંહ રાજીવ ગાંધીની સરકારમાં 1986 થી 1989 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રીનું પદ સંભાળ્યું હતું. આ પહેલા રાજીવ ગાંધીની જ સરકારમાં 1984 થી 1986 સુધી કૃષિ મંત્રી રહ્યાં હતા. વર્ષ 2004 થી 2006 સુધી બૂટા સિંહ બિહારના રાજ્યપાલ રહ્યા હતા. ત્યાર બાદ 2007 થી 2010 સુધી મનમોહન સિંહની સરકાર દરમિયાન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ રહ્યા હતા.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર બુટાસિંહનું નિધન, રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુખ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jan 2021 10:47 AM (IST)
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી સરદાર બુટા સિંહનું 86 વર્ષની વયે આજે સવારે નિધન થઈ ગયું છે.
NEXT
PREV
નવી દિલ્હી: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી સરદાર બુટા સિંહનું આજે સવારે નિધન થઈ ગયું છે. 86 વર્ષીય બૂટા સિંહ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. બૂટા સિંહ 8 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ બુટા સિંહના નિધન પર દુખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે.
બુટા સિંહ રાજીવ ગાંધીની સરકારમાં 1986 થી 1989 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રીનું પદ સંભાળ્યું હતું. આ પહેલા રાજીવ ગાંધીની જ સરકારમાં 1984 થી 1986 સુધી કૃષિ મંત્રી રહ્યાં હતા. વર્ષ 2004 થી 2006 સુધી બૂટા સિંહ બિહારના રાજ્યપાલ રહ્યા હતા. ત્યાર બાદ 2007 થી 2010 સુધી મનમોહન સિંહની સરકાર દરમિયાન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ રહ્યા હતા.
બુટા સિંહ રાજીવ ગાંધીની સરકારમાં 1986 થી 1989 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રીનું પદ સંભાળ્યું હતું. આ પહેલા રાજીવ ગાંધીની જ સરકારમાં 1984 થી 1986 સુધી કૃષિ મંત્રી રહ્યાં હતા. વર્ષ 2004 થી 2006 સુધી બૂટા સિંહ બિહારના રાજ્યપાલ રહ્યા હતા. ત્યાર બાદ 2007 થી 2010 સુધી મનમોહન સિંહની સરકાર દરમિયાન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -