કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 186 કેસ પોઝિટિવ છે. રવિવારે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ (4 ઈન્દોર, 1 ઉજ્જૈન) હોવાની વિગતો બહાર આવી છે. ઈન્દોરમાં સંક્રમિત મળેલા ચાર દર્દીઓ પુરુષ છે અને તેમની ઉંમર 40 વર્ષ, 48 વર્ષ, 38 વર્ષ અને 21 વર્ષ છે.
ઉજ્જૈનમાં 17 વર્ષની એક છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે જ મધ્યપ્રદેશેમાં કુલ સંક્રમિતોની સંખ્યા 39 થઈ ગઈ છે.
કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારો પણ વાયરસથી જનતાને બચાવવા દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. સરકારે હવે કોરોના વાયરસને લઈ દેશના દરેક રાજ્યના હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. એટલું જ નહીં કોરોના વાયરસને લઈ સરકારે ઈમેલ આઈડી પણ જાહેર કર્યુ છે. લોકો હેલ્પલાઇન નંબર પર કોરોના સાથે સંકળાયેલી જાણકારી અને મદદ માંગી શકે છે.
જાણો ગુજરાત સહિત વિવિધ રાજ્યોના હેલ્પલાઇન નંબર
કોરોના વાયરસને લઈ હેલ્પ લાઇન નંબર - +91-11-23978046
કોરોના વાયરસનું ઇમેલ - ncov2019@gmail.com
- આંધ્રપ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 0866-2410978
- અરૂણાચલ પ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 9436055743
- આસામ નો હેલ્પલાઈન નંબર- 6913347770
- ગુજરાત, બિહાર, છત્તીસગઢ, ગોવા, હિમાચલ, ઝારખંડ, કર્ણાટક, પંજાબ, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરાખંડ, પુડ્ડુચેરી, લક્ષદીપ, દાદરાનગર હવેલી અને દીવ-દમણ નો હેલ્પલાઈન નંબર-104
- હરિયાણા નો હેલ્પલાઈન નંબર- 8558893911
- કેરળ નો હેલ્પલાઈન નંબર- 0471-2552056
- મધ્યપ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 0755-2527177
- મહારાષ્ટ્ર નો હેલ્પલાઈન નંબર- 020-26127394
- મણિપુર નો હેલ્પલાઈન નંબર- 3852411668
- મેઘાલય નો હેલ્પલાઈન નંબર-108
- મિઝોરમ નો હેલ્પલાઈન નંબર -102
- નાગાલેંડ નો હેલ્પલાઈન નંબર- 7005539653
- ઓડિશા નો હેલ્પલાઈન નંબર- 9439994859
- રાજસ્થાન નો હેલ્પલાઈન નંબર- 0141-2225624
- તમિલનાડુ નો હેલ્પલાઈન નંબર- 044-29510500
- ત્રિપુરા નો હેલ્પલાઈન નંબર- 0381-2315879
- ઉત્તર પ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 18001805145
- પશ્ચિમ બંગાળ નો હેલ્પલાઈન નંબર- 1800313444222, 03323412600
- અંદામાન-નિકોબાર નો હેલ્પલાઈન નંબર- 03192-232102
- છત્તીસગઢ નો હેલ્પલાઈન નંબર- 9779558282
- દિલ્હી નો હેલ્પલાઈન નંબર- 011-22307145
- જમ્મુ-કાશ્મીર નો હેલ્પલાઈન નંબર- 01912520982, 0194-2440283
- લદ્દાખ નો હેલ્પલાઈન નંબર- 01982256462