coronavirus:કોરોનાની મહામારીમાં આપણે ઇમ્યુનિટી સિસ્ટિમને લઇને વધુ સજાગ થયા છે,. હાલ લોકો મલ્ટી વિટામિનથી માંડીને સી અને જિંકની ટેબલેટ રેગ્યુલર લેવા લાગ્યાં છે. તો શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો શું છે મહામારીમાં વિટામીન સી અને જિંકની ભૂમિકા જાણો તે વાયરસ સામે લડવામાં કઇ રીતે કરે છે કામ જાણીએ


કોરોનાની મહામારીમાં આપણે ઇમ્યુનિટી સિસ્ટિમને લઇને વધુ સજાગ થયા છે,. હાલ લોકો મલ્ટી વિટામિનથી માંડીને સી અને જિંકની ટેબલેટ રેગ્યુલર લેવા લાગ્યાં છે. તો શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો શું છે મહામારીમાં વિટામીન સી અને જિંકની ભૂમિકા જાણો તે વાયરસ સામે લડવામાં કઇ રીતે કરે છે કામ જાણીએ


કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. લાખોની સંખ્યામાં કોવિડના કારણે લોકોએ જીવ ગુમાવ્યાં તો આ સ્થિતિમાં લોકો કોવિડથી બચવાાના જુદા જુદા ઉપાય કરી રહ્યાં છે. કોવિડ-19ની ઘાતક અસરથી બચવા માટે વિટામીન સી અને જિંક લેવું જરૂરી છે, વિટામીન સી લેવાથી શું ફાયદો થાય છે જાણીએ..


વિટામીન સી લેવાના ફાયદા
વિટામિન સી હાર્ટને પ્રોટેક્ટ કરે છે. ડાયાબિટીશ સામે લડવાની ક્ષમતા વધારે છે. ફેફસાની સરુક્ષા કરે છે.ફેફસાં સોજોને ઓછો કરે છે.વાયરસ બેક્ટેરિયા સામે લડવાની શરીરને ક્ષમતા પૂરી પાડે છે. સંક્રમણ સામે લડવામાં સક્ષમ છે. 



વિટામીન સી ક્યાં ફૂડમાંથી મળે
વિટામીન સી, સંતરા, લીંબુ,બ્રોકલી,આબંળા,કિવિમાં ભરપૂર પ્રમાણમાં હોય છે ઉપરાંત ટામેટાં સ્ટ્રોબેરી, મૌસંબીમાં પણ વિટામીન સી હોય છે. મહામારીમાં વિટામિન સી યુક્ત બે ફળ અથવા તો દિવસમાં બે વખત જ્યુસ પીવું જોઇએ. તેનાથી શરીર વાયરસ સામે લડવા માટે સક્ષમ બને છે. દિવસમાં બે વખત જ્યસ લો આ ખાવાથી થતાં નથી એવું નથી લડવાની પાવર આપશે, વિટામીન સી એન્ટીઓક્સિન્ડન્ચની જેમ કરામ કરે થછે. જે ઇમ્યુનિટી વધારેવીાન સાથે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. 


ઝિંકની શું ભૂમિકા છે
કોવિડ વાયરસ ફેફસાંમાં પહોંચ્યા બાદ તે તેના જેવા અનેક વાયરસ પેદા કરે છે. જેના કારણે સંક્રમણ વધતું જાય છે. જિંક વાયરસનું ડુપ્લીકેશન રોકે છે. તેની સંક્રમણની પ્રોસેસને જિંક અવરોધે છે. વાયરસમાં ફેફસાં જતાં કફ ભરાય છે અને ફેફસાંમાં સોજો આવી જાય છે. જિંક ફેફસાંના સોજોને ઓછો કરે છે. ઉપરાંત વાયરસના અટેકથી ફેફસાં નબળા પડી જાય છે જેના કારણે તેના પર બેક્ટેરિયાનો એટેક થાય છે આ સ્થિતિમાં ન્યૂમોનિયા પર થાય છે, જિંક બેક્ટેરિયા વાયરસના અટેકને અટકાવે છે. આમ જિંક વાયરસની ક્ષમતાને ઓછી કરે છે અને ફેફસાંને પ્રોટેક્ટ કરે છે.



જિંક કયાં ફૂડમાંથી મળે?
વિટામીન સી અને જિંકની ગોળી પણ લઇ શકાય ઉપરાંત તેને ફૂડમાં પણ મેળવી શકાય છે. ખાટા ફળોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તો જિંક મશરૂમ, ચણા,તલ, કાજુમાં ભરપૂર પ્રમાણમાં હોવાથી તેના સેવનથી જિંક મેળવી શકાય છે.