Cyclone Michaung Live : આંધ્ર પ્રદેશના દરિયા કિનારે ટકરાયુ મિચોંગ વાવાઝોડુ, 90 કિમીની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન

Cyclone Michaung: સાયક્લોન મિચોંગ' આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે

gujarati.abplive.com Last Updated: 05 Dec 2023 03:02 PM

બ્રેકગ્રાઉન્ડ

Cyclone Michaung:  સાયક્લોન મિચોંગ' આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ માહિતી આપી હતી.'મિચોંગ'ની સ્થિતિ પર...More

મિચોંગ આંધ્રપ્રદેશ પહોંચ્યું

ચક્રવાતી તોફાન મિચોંગ તમિલનાડુથી આંધ્રપ્રદેશ પહોંચી ગયું છે. મિચોંગે તમિલનાડુ અને ખાસ કરીને રાજધાની ચેન્નઈમાં ભારે તબાહી મચાવી છે. સાવચેતીના પગલારૂપે શહેરમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.