માનવામાં આવી રહ્યું હતું કે કૉંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રહલાદ સિંહ વચ્ચે કાંટે કી ટક્કર થશે. પરંતુ તેમ થઈ શક્યું નથી. હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અલકા લાંબાની ખરાબ રીતે હાર થઈ છે. અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા છે. જ્યારે આપના પ્રહલાદ સિંહને 50891 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર સુમન ગુપ્તાને 21307 મત મળ્યા છે.
ચાંદની ચોક વિધાનસભા બેઠક પર જીતેલા પ્રહલાદ સિંહને 50891 મત મળ્યા છે. બીજા નંબર પર રહેલા સુમન ગુપ્તાને 21307 મત મળ્યા છે. તો ત્રીજા નંબર પર રહેલા અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા છે.