Delhi Election Result 2020: આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી 55 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 15 બેઠકો પર આગળ ચાલી રહી છે. જોકે અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા 1,427 મતે પાછળ ચાલી રહ્યાં છે.
અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા દિલ્હીમાં પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. મનિષ સિસોદિયા સામે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગી ચૂંટણી લડી રહ્યાં છે. જોકે હાલ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. મનિષ સિસોદિયા 1427 મતે પાછળ ચાલી રહ્યા છે.
મનિષ સિસોદિયાને હાલ 13,844 મત મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગીને 15,271 મત મળ્યાં છે.
Delhi Election Result: કેજરીવાલના ખાસ મનિષ સિસોદિયા હાલ કેટલા મતે પાછળ ચાલે છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2020 11:31 AM (IST)
અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા દિલ્હીમાં પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. મનિષ સિસોદિયા સામે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગી ચૂંટણી લડી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -