ફ્રી વાઇફાઇને લઇને કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને ટેન્ડર પ્રક્રિયા પુરી થઇ ચૂકી છે. કેબિનેટ 8 ઓગસ્ટના રોજ 4000 બસ સ્ટોપ અને તમામ વિધાનસભામાં 100 હોટસ્પોટ લગાવવાની મંજૂરી આપી હતી. હોટસ્પોટના 50 મીટરના રેન્જમાં જેટલા લોકો હશે તે વાઇફાઇનો ઉપયોગ કરી શકશે. આ માટે સરકાર લગભગ વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 2015ના વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનીએ દિલ્હીમાં ફ્રી વાઇફાઇ આપવાનું વચન આપ્યું હતુ. હવે આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ વચન પુરુ કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ 100 હોટસ્પોટ 16 ડિસેમ્બરના રોજ લોન્ચ થશે. પ્રથમ સપ્તાહમાં 100, ત્યારબાદ દર અઠવાડિયે 500 હોટસ્પોટ લગાવવામાં આવશે. વાઇફાઇની સ્પીડ અધિકતમ 200થી ન્યૂનતમ 100 એમબીપીએસ હશે. એક હોટસ્પોટ પર 100 લોકો ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશે. આ માટે એપ બનાવવામાં આવશે જેને લોન્ચ કરાશે. કેવાઇસી આપીને ફોન પર ઓટીપીથી વાઇફાઇ કનેક્ટ કરી શકાશે.
કેજરીવાલે ફ્રી વાઇ ફાઇનું વચન પુરુ કર્યું, દર મહિને આપશે 15 GB ડેટા
abpasmita.in
Updated at:
04 Dec 2019 11:26 PM (IST)
તમામ યુઝર્સને પ્રતિ મહિને 15 જીબી ડેટા મળશે. જેની શરૂઆત 16 ડિસેમ્બરથી થઇ શકે છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની સૌથી મહત્વાકાંક્ષી યોજના ફ્રી વાઇફાઇની જાહેરાત કરી છે. આખી દિલ્હીમાં 11000 હજાર સ્થળો પર હોટસ્પોટ લગાવવામાં આવશે. તમામ યુઝર્સને પ્રતિ મહિને 15 જીબી ડેટા મળશે. જેની શરૂઆત 16 ડિસેમ્બરથી થઇ શકે છે.
ફ્રી વાઇફાઇને લઇને કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને ટેન્ડર પ્રક્રિયા પુરી થઇ ચૂકી છે. કેબિનેટ 8 ઓગસ્ટના રોજ 4000 બસ સ્ટોપ અને તમામ વિધાનસભામાં 100 હોટસ્પોટ લગાવવાની મંજૂરી આપી હતી. હોટસ્પોટના 50 મીટરના રેન્જમાં જેટલા લોકો હશે તે વાઇફાઇનો ઉપયોગ કરી શકશે. આ માટે સરકાર લગભગ વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 2015ના વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનીએ દિલ્હીમાં ફ્રી વાઇફાઇ આપવાનું વચન આપ્યું હતુ. હવે આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ વચન પુરુ કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ 100 હોટસ્પોટ 16 ડિસેમ્બરના રોજ લોન્ચ થશે. પ્રથમ સપ્તાહમાં 100, ત્યારબાદ દર અઠવાડિયે 500 હોટસ્પોટ લગાવવામાં આવશે. વાઇફાઇની સ્પીડ અધિકતમ 200થી ન્યૂનતમ 100 એમબીપીએસ હશે. એક હોટસ્પોટ પર 100 લોકો ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશે. આ માટે એપ બનાવવામાં આવશે જેને લોન્ચ કરાશે. કેવાઇસી આપીને ફોન પર ઓટીપીથી વાઇફાઇ કનેક્ટ કરી શકાશે.
ફ્રી વાઇફાઇને લઇને કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને ટેન્ડર પ્રક્રિયા પુરી થઇ ચૂકી છે. કેબિનેટ 8 ઓગસ્ટના રોજ 4000 બસ સ્ટોપ અને તમામ વિધાનસભામાં 100 હોટસ્પોટ લગાવવાની મંજૂરી આપી હતી. હોટસ્પોટના 50 મીટરના રેન્જમાં જેટલા લોકો હશે તે વાઇફાઇનો ઉપયોગ કરી શકશે. આ માટે સરકાર લગભગ વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 2015ના વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનીએ દિલ્હીમાં ફ્રી વાઇફાઇ આપવાનું વચન આપ્યું હતુ. હવે આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ વચન પુરુ કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ 100 હોટસ્પોટ 16 ડિસેમ્બરના રોજ લોન્ચ થશે. પ્રથમ સપ્તાહમાં 100, ત્યારબાદ દર અઠવાડિયે 500 હોટસ્પોટ લગાવવામાં આવશે. વાઇફાઇની સ્પીડ અધિકતમ 200થી ન્યૂનતમ 100 એમબીપીએસ હશે. એક હોટસ્પોટ પર 100 લોકો ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશે. આ માટે એપ બનાવવામાં આવશે જેને લોન્ચ કરાશે. કેવાઇસી આપીને ફોન પર ઓટીપીથી વાઇફાઇ કનેક્ટ કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -