આજે સવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની સાથે જેલમાં મુલાકાત કરી હતી. શિવકુમારને ઈડીએ એક મામલામાં ત્રણ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. કોંગ્રેસે તપાસ એજન્સીઓ રાજકીય બદલાની ભાવનાથી કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત કાનૂનનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું.
મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળ્યા જામીન, મુકી આ શરત
abpasmita.in
Updated at:
23 Oct 2019 03:35 PM (IST)
હાઇકોર્ટે ડીકે શિવકુમારને મંજૂરી વગર બહાર જવા પર પણ રોક લગાવી છે. ઉપરાંત શિવકુમારને તપાસમાં સહયોગ આપવાનો આદેશ કર્યો છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને દિલ્હી હાઇકોર્ટે જામીન આપી દીધા છે. ડીકે શિવકુમારને 25 લાખના પર્સનલ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. હાઇકોર્ટે ડીકે શિવકુમારને મંજૂરી વગર બહાર જવા પર પણ રોક લગાવી છે. ઉપરાંત શિવકુમારને તપાસમાં સહયોગ આપવાનો આદેસ કર્યો છે.
આજે સવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની સાથે જેલમાં મુલાકાત કરી હતી. શિવકુમારને ઈડીએ એક મામલામાં ત્રણ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. કોંગ્રેસે તપાસ એજન્સીઓ રાજકીય બદલાની ભાવનાથી કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત કાનૂનનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું.
આજે સવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની સાથે જેલમાં મુલાકાત કરી હતી. શિવકુમારને ઈડીએ એક મામલામાં ત્રણ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. કોંગ્રેસે તપાસ એજન્સીઓ રાજકીય બદલાની ભાવનાથી કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત કાનૂનનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -