મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદથી જનજીવન ખોરંભે પડી ગયું છે. ગુજરાત-મહારાષ્ટ્રને સાંકળતો રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ઉપરાંત હાઇવે પણ વાહનોની લાંબી લાઈનો લાગી છે.


વેસ્ટર્ન રેલવેના પીઆરઓના જણાવ્યા મુજબ, 12921 ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ અને મુંબઈ-સેન્ટ્રલ-વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 22955 કચ્છ એક્સપ્રેસને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જે આ બંને ટ્રેનોના સ્ટોપેજ પર ઉભી રહેશે.




વર્લ્ડકપઃ આવતીકાલે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો, જાણો કોનું કપાઈ શકે છે પત્તું, કોને મળી શકે છે તક

ઈંગ્લેન્ડ સામે ભારતની હાર આ પાકિસ્તાની ક્રિકેટરથી સહન ન થઈ, જાણો શું કહ્યું

અમરેલીઃ સાવરકુંડલામાં વરસાદની ફરીથી એન્ટ્રી, જુઓ વીડિયો