Aadhaar Card Voter Card: ચૂંટણી સુધારા સંબંધિત બિલ એટલે કે ચૂંટણી કાર્યવાહી (સંશોધન) બિલ, 2021ને લોકસભામાંથી મંજૂરી મળી ગઇ છે. આ બિલમાં મતદાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની જોગવાઇ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, એઆઇએમઆઇએમ, આરએસપી, બસપા જેવા દળોએ આ બિલને રજૂ  કરવાનો વિરોદ કર્યો. કોંગ્રેસે બિૉલને વિચાર માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવાની માંગ કરી.

Continues below advertisement

લોકસભામાં વિધિ તથા ન્યાય મંત્રી કિરન રિજિજૂએ ચૂંટણી કાર્યવાહી (સંશોધન) બિલ, 2021 રજૂ કર્યુ. આના માધ્યમથી જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને જનપ્રતિનિધિત્યવ અધિનિયમ 1951માં સંશોધન કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યોની આશંકાઓને નિરાધાર બતાવતા રિજિજૂએ કહ્યું કે, સભ્યોએ આનો વિરોધ કરવાને લઇને જે તર્ક આપ્યા છે, તે ઉચ્ચત્તમ ન્યાયાલયના ફેંસલાને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ ઉચ્ચ અદાલતના ફેંસલાના અનુરૂપ છે.

 

Continues below advertisement

 

આ પણ વાંચો-- 

ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિ કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે

ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?

Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ

ગુજરાતમાં કોરોના નિયંત્રણો માટેની ગાઈડ લાઇન આજે થશે જાહેર, વાઇબ્રન્ટ-સંક્રમણની સ્થિતિને આધારે લેવાશે નિર્ણય

Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું

India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ

ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે