દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે આવશે.  તમિલનાડુમાં કૉંગ્રેસ-DMK સરકાર બનાવે તેવુ અનુમાન છે. આ ગઠબંધનને 160-172 બેઠકો મળે તેવી શક્યતા છે.  


BJP-એઆઈડીએમકે ગઠબંધનને મોટું નુકશાન થાય તેવું લાગી રહ્યું છે.  ભાજપ-એઆઈડીએમકે ગઠબંધનને  એક્ઝિટ પોલમાં 58-70 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને 0-7 બેઠકો મળી શકે છે.