Farmers Protest: લુધિયાણામાં કૃષિ કાયદાના વિરોધમાં મહિલાઓએ કાઢી ટ્રેક્ટર રેલી, જુઓ તસવીરો
સરકાર ખેડૂતોને રિઝવવા માટે બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવચ્ચે થયેલી 11 જેટલી બેઠક બાદ પણ કોઈ પરિણામ નીકળ્યું નથી. આ દરમિયાન આજે પંજાબના લુધિયાણામાં ખેડૂતોના સમર્થનમાં રેલીનું આયોજન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. આ પૈકી ઘણી મહિલાઓએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું.
રેલીમાં જોડાયેલી મહિલાઓના કહેવા મુજબ કોઈપણ સંજોગોમાં કૃષિ કાયદો રદ્દ થવો જ જોઈએ.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, ખેડૂતો માત્ર કૃષિ કાનૂન રદ્દ કરવાની માંગ કરે છે, જ્યારે તેના ફાયદા પર ચર્ચા પણ નથી કરતાં. કેટલીક અદ્રશ્ય તાકાતો તેમનો ઉકેલ નથી ઈચ્છતી. ખેડૂતો સાથેની વાતચીતના બીજા જ દિવસે તેમનો સૂર બદલાઈ જાય છે.
લુધિયાણાઃ નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલન વેગીલું બની રહ્યું છે. બે મહિનામાં સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી 11 જેટલી બેઠક બાદ પણ કોઈ પરિણામ નીકળ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -