J&K: આરએસપોરા, રજૌરીમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર, સેનાએ આપ્યો વળતો જવાબ
abpasmita.in
Updated at:
22 Oct 2016 07:37 AM (IST)
NEXT
PREV
રજૌરી: જમ્મૂ-કાશ્મીરના આરએસપુરામાં અને રજૌરીમાં પાકિસ્તાન તરફથી મોડી રાત્રે ફાયરિંગ શરૂ કરાયું છે. આ પહેલા ગઈકાલે બીએસએફએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાનના સાત સૈનિકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ જમ્મૂ-કાશ્મીરના આરએસપુરામાં સીમા પર ફાયરિંગ થયુ છે. અને આ ફાયરિંગના કારણે અબ્દુલિયાં ગામના લોકોમાં ભય છે. ત્યારે ભારતીય સેના પણ ફાયરિંગનો આપી જડબાતોડ જવાબ આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -