નવી દિલ્લી: ગૃહ મંત્રાલયના ચાર અધિકારીઓને સસ્પેંડ કરી દેવાયા છે કારણ છે ઝાકિર નાઈકની NGOનું લાયસંસ રિન્યૂ કરવા બાબતે ઝાકિર નાઈકની NGO ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશનના લાયસંસને રિન્યૂ કરવા બદલ ગૃહ મંત્રાલયના 4 અધિકારીઓને સસ્પેંડ કરી દેવાયા છે. ઝાકિર નાઈક બાંગ્લાદેશના ઢાકાના આતંકી હુમલા મામલે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બાબતે વિવાદમાં સપડાયા હતા.