નવી દિલ્લીઃ મધ્યપ્રદેશના પાટનગર તહસીલમાં દબંગો દ્વારા જાતિય ભેદભાવનો વધુ એક બનાવ બન્યો છે. અહીં દબંગોએ દલિત સમુદાયની શબયાત્રને પોતાના ખેતરમાંથી ના નીકળવા દેતા પરિવારને મજબૂરીમાં તળાવમાંથી શબયાત્ર કાઢવાનો વારો આવ્યો હતો.
વરસાદના કારણૃે શમશાન ઘાટ સુધી જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો હતો. એટલે ત્યાં સુધી જવા માટે દબંગોના ખેતરમાંથી થઇને જવુ શક્ય હતું. ઉચી જાતીના સમુદાયના દબંગોએ શબને ખેતરમાંથી લઇ જવાની સ્પષ્ટ ના પડી દીધી હતી. ત્યાર બાદ મૃતકના પરિવાર જનોને તળાવમાંથી શબયાત્ર કાઢવી પડી હતી.
https://twitter.com/ANI_news/status/769022251865780224?ref_src=twsrc%5Etfw